Browsing all articles in જાણવા જેવું
Feb
13

વડોદરા એસ.ટી. બસ ટર્મિનલ

આ બસ ટર્મિનલ પર એરપોર્ટ જેવી લાગણીનો અનુભવ મેળવો. સાચેજ અદભૂત છે.

Jun
30

ગુજરાત રાજ્યનાં જીલ્લાઓની સૂચી

gujarat-distict-list

ગુજરાત રાજ્યનાં બધા જીલ્લાઓની સૂચી ૨૬ – જાન્યુઆરી ૨૦૧૩ મુજબ દર્શાવવામાં આવી છે. ૨૦૧૩ થી ગુજરાત રાજ્યનાં જીલ્લાઓની સંખ્યા ૩૩ ની થઇ ગઈ છે.

અમદાવાદ
અમરેલી
આણંદ
અમરાવલી (૨૬ – જાન્યુઆરી ૨૦૧૩)
બનાસકાંઠા
ભરૂચ
ભાવનગર
દાહોદ
બોટાદ (૨૬ – જાન્યુઆરી ૨૦૧૩)
છોટા ઉદેપુર (૨૬ – જાન્યુઆરી ૨૦૧૩)
ડાંગ
દ્વારકા (૨૬ – જાન્યુઆરી ૨૦૧૩)
ગાંધીનગર
જામનગર
જુનાગઢ
ખેડા
મહીસાગર (૨૬ – જાન્યુઆરી ૨૦૧૩)
કચ્છ
મહેસાણા
મોરબી (૨૬ – જાન્યુઆરી ૨૦૧૩)
નર્મદા
નવસારી
પંચમહાલ
પાટણ
પોરબંદર
રાજકોટ
સાબરકાંઠા
સોમનાથ ગીર (૨૬ – જાન્યુઆરી ૨૦૧૩)
સુરત
સુરેન્દ્રનગર
તાપી
વડોદરા
વલસાડ

Dec
12

ભારતીય ચુંટણી આયોગ

ભારતીય ચુંટણી આયોગ (Election Commision of India) એક સ્વાયત્ત અને અર્ધ-ન્યાયક સંસ્થાન છે જેની રચના ભારતમાં સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ રૂપ થી વિભિન્ન થી ભારત નાં પ્રતિનિધિક સંસ્થાનો માં પ્રતિનિધિ ચુંટવા માટે કરવામાં આવી હતી. ભારતીય ચુંટણી આયોગની સ્થાપના ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ મા કરવામાં આવી હતી.

સંરચના

આયોગ માં વર્તમાનમાં એક મુખ્ય ચુંટણી આયુક્ત અને બે ચુંટણી આયુક્ત હોય છે. જ્યારે આ સૌથી પહેલા ૧૯૫૦ રચીત થયુ ત્યારથી અને ૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચુંટણી આયુક્ત સહિત આ એક એકાકી-સભ્ય રચના હતી. ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી અને ચુંટણી આયુક્ત ના રૂપમાં એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩ થી આ ત્રણ-સભ્ય રચના બની.
હાલ જુન ૨૦૧૨ થી મુખ્ય ચુંટણી આયુક્ત વી.સુન્દરમ સંપત છે. શપથ ગ્રહણ ની સાથે તે ભારત નાં ૧૮ માં મુખ્ય ચુંટણી આયુક્ત બની ગયા છે.

ચુંટણી આયુક્તૉ ની નિમણૂક તેમજ કાર્યપ્રણાલી

મુખ્ય ચુંટણી આયુક્ત અને અન્ય ચુંટણી આયુક્તો ની નિમણૂક ભારત ના રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચુંટણી આયુક્ત નો સમયગાળૉ ૬ વર્ષ કે ૬૫ વર્ષ, જે પહેલા આવે, એ પ્રમાણે નો હોય છે. જ્યારે અન્ય ચુંટણી આયુક્તો નો સમયગાળૉ ૬ વર્ષ કે ૬૨ વર્ષ, જે પહેલા આવે, એ પ્રમાણે નો હોય છે. ચુંટણી આયુક્ત નુ સન્માન અને વેતન ભારત ના સર્વોચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ ને સમાન હોય છે. મુખ્ય ચુંટણી આયુક્ત ને સંસદ દ્વારા મહાભિયોગ વડે જ હટાવી શકાય છે.

મુખ્ય ચુંટણી આયુકત ને પદ પરથી હટાવવાની પ્રકિયા

મુખ્ય ચુંટણી આયુક્તને એવી જ રીતે અને એવાજ આધારો પર હટાવી શકાય છે જેવી રીતે સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયધીશને હટાવવામાં આવે છે. અને સંસદ નાં દરેક સાંસદો દ્વારા વિશેષ બહુમતથી કે સાબિત ગેરવર્તણૂક અથવા પોતાની અક્ષમતાથી હટાવી શકાય છે.

અને અન્ય ચુંટણી આયુકતો ને રાષ્ટ્રપતિ કે મુખ્ય ચુંટણી આયુક્ત ભલામણ થી હટાવી શકે છે.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com