Browsing all articles tagged with kids ukhana - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Mar
11

ઉખાણાં ૪

પાણી પર હું દોડતી,

પાણી મારું ઘર,

જીવી શકું પાણી બહાર,

તો બોલો હું કોણ.

 –  નાવ

Mar
11

ઉખાણાં ૩

મારું જીવન સાવ જુદું,

મારા મોઢામાં સૌના પગ,

ઠંડીથી  સૌને બચાવું,

સૌના ઘરનો રાજા હું.

જૂતાં

Mar
11

ઉખાણાં ૨

ત્રણ અક્ષર નું મારું નામ,

લખવા માટે આવું કામ,

છેલ્લો અક્ષર કાપો તો કાગડો બનું,

નાના-મોટા સૌને હું ગમું.

– કાગળ

Mar
11

ઉખાણાં ૧

અવાજ છે પણ મોં નથી,

ચાલું છું પણ પગ નથી,

દરેકને આવું છું હું કામ,

મારા વિના ન ચાલે કામ.

રૂપિયો

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com