Browsing all articles tagged with હાથ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Sep
6

રમૂજ ૧૧

ટીચર: જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?

ટીનુ:  હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી !’.

Sep
1

ઉખાણાં ૧૭

સીટી લઇ હાથમાં,

પગ પછાડતો ચાલે.

સૂતાની ફિકર નહિ,

સીટી મોટેથી વગાડે.

– ચોકીદાર

Oct
6

કહેવત ૮૧

ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે.

Apr
22

કહેવત ૫૨

ઝાઝા હાથ રળિયામણા.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com