Browsing all articles tagged with શિક્ષક - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Feb
9

રમૂજ ૨૦

શિક્ષક: તારે કેટલી આંગળી છે ?

વિદ્યાર્થી: દશ.

શિક્ષક: શાબાશ, આ દશમાંથી ચાર આંગળીઓ જતી રહે તો તારી પાસે શું રહેશે ?

વિદ્યાર્થી: તો સર મારે હોમવર્ક કરવાનું રહેશે નહિ !

Sep
6

રમૂજ ૧૨

એક બાળક એક સફેદ અને એક કાળું બૂટ પહેરીને શાળામાં આવી ગયો.

શિક્ષક: જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ.

બાળક: ઘરે જવાનો કોઈ ફાયદો નથી.

શિક્ષક: કેમ ?

બાળક: ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે.

Apr
24

રમૂજ ૫

શિક્ષકે ટપુડા ને  કહ્યું: ટપુડા એક એવો ટૂંકો નિબંધ લખ કે

જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે પણ થોડી વિગત હોય.

ટપુડાએ લખ્યું: સોમવારે મમ્મી મામાને ઘરે ગઈ હતી,

ત્યારે પપ્પાએ એટલો શીરો બનાવ્યો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર,

શનિ અને રવિ સુધી ચાલ્યો.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com