Browsing all articles tagged with રસ્તો - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Oct
25

રમૂજ ૧૮

શીલા: મને એની સાથે બીજી નજરે પ્રેમ થયો હતો.

બહેનપણીઃ બીજી નજરે ? એટલે ?

શીલાઃ પહેલી નજરે મેં એને રસ્તો ક્રોસ કરતા જોયો અને બીજી નજરે એને એની ઔડી કારમાં બેસતા જોયો.

Dec
19

સુવિચાર ૨૧

કોઇપણ લાઈનમાં શ્રેષ્ટ સફળતા હાંસલ કરવાનો સાચો રસ્તો જે તે લાઈનમાં તમારી જાતને પૂરેપૂરી પાવરધી બનાવવાનો છે એમ હું માનું છું.

– એન્ડ્ર્યુ કાર્નેગી

Mar
17

સુવિચાર ૭

પ્રતિભા પોતાનો રસ્તો પોતેજ શોધે  છે અને પોતાની મશાલ પોતે જ પકડે છે.

– વિલમોટ

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com