Browsing all articles tagged with રમૂજ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Aug
18

રમૂજ ૮

પિતા- પુત્ર

પિતાએ પુત્રને પૂછ્યુ: બેટા તુ ઈતિહાસમાં ફેલ કેમ થયો ?

પુત્ર: શું કરુ પિતાજી બધા પ્રશ્નો તે સમયના હતા જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.

Aug
18

રમૂજ ૭

ટીચર: બોલો પૃથ્વી કેવી ?

ચમન: પૃથ્વી જોવા જેવી.

ટીચર: ચમન નહિ સુધારે,પૃથ્વી ગોળ છે,
હવે બોલો દુનિયા માં કેટલા ખંડ છે?
ચમન આંગળી ઉચી કરે છે .

ટીચર: લો કરો વાત ચમન તો સુધારી ગયો, બોલ ચમન જવાબ આપ.

ચમન: દુનિયા માં ૩ ખંડ છે,
૧ :- શ્રી ખંડ
૨ :- લોખંડ
૩ :- પાખંડ

Feb
11

રમૂજ ૬

શિક્ષકે ટપુડા ને  કહ્યું: ટપુડા તારા પિતાજી ૧૦

ટકાના વટાવે મારી પાસેથી ૧,૦૦,૦૦૦ ની લોન લે છે,

તો ૧ વર્ષ પછી મને કેટલારૂપિયા પાછા આપશે.

ટપુડાએ કહ્યું: એક પણ નહિ.

શિક્ષક: ટપુડા તું ગણિત નથી જાણતો કે શું?

ટપુડો: સાહેબ, હું ગણિત તો જાણું છુ પણ તમે મારા પિતાજીને નથી જાણતા.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com