Browsing all articles tagged with યાદ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Jan
7

શાયરી ૧૩

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું.

Jan
5

શાયરી ૭

લખી લેજો હથેળીમાં નામ મારું,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળીથી પાણી પીતાં યાદ આવશે નામ મારું.

Jan
3

શાયરી ૫

રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું?
હરદમ જો તેની યાદ રડાવે તો શું કરું?
ખબર મળ્યાં હતા કે થાસે મુલાકાત સ્વપ્નામાં,
પણ રાતભર જો ઊંઘના આવે તો શું કરું?

Jan
1

શાયરી ૧

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ?

Apr
4

કહેવત ૩૯

છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com