Browsing all articles tagged with મામા - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Apr
7

કહેવત ૧૧૪

ન મામા કરતા કહેણો મામો સારો.

Apr
24

રમૂજ ૫

શિક્ષકે ટપુડા ને  કહ્યું: ટપુડા એક એવો ટૂંકો નિબંધ લખ કે

જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે પણ થોડી વિગત હોય.

ટપુડાએ લખ્યું: સોમવારે મમ્મી મામાને ઘરે ગઈ હતી,

ત્યારે પપ્પાએ એટલો શીરો બનાવ્યો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર,

શનિ અને રવિ સુધી ચાલ્યો.

Mar
25

ઉખાણાં ૯

ઠંડો પ્રકાશ રેલાઉં,

ને આકાશે દેખાઉં,

ગોળ ગોળ લાગું  ને,

બાળકોનો મામા કહેવાઉં.

– ચાંદામામા

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com