Browsing all articles tagged with માણસ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Sep
17

રમૂજ ૧૩

એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી હતી.

એ જોઈ એના મિત્રએ પૂછ્યુ:  ‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’

ના, ના. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે.  મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે

Aug
19

રમૂજ ૯

રમેશભાઈ (ગુસ્સામાં એના દિકરાને):  સાચું બોલ, આ પાંચસોની નોટ ક્યાંથી લાવ્યો?
ખોટું બોલીશ તો ટાંગ તોડી નાખીશ.

દિકરોઃ  અરે, ગલીમાં પડેલી હતી. તમને ખોટું લાગતું હોય તો બહાર જઈને જોઈ લો, એક માણસ હજી પણ નોટ શોધ્યા કરે છે.

Jan
5

શાયરી ૯

કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે.

Dec
9

સુવિચાર ૨૦

જે માણસ પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવતો નથી. અર્થાત શાંત રહી શકે છે તે આફતો, મુશ્કેલીઓ અને પ્રોબ્લેમો સરળતાથી ઉકેલી શકે છે.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com