Browsing all articles tagged with ભાઈ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Aug
19

રમૂજ ૧૦

સાસુજીએ વહુને કહ્યું :  આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.

વહુએ કહ્યું:  ઓકે.

સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી:  મમ્મી-પપ્પા…, જુઓ મારા ભાઈ આવી ગયા !

Jan
8

કહેવત ૮૯

ત્રેવડ એટલે ત્રીજો ભાઈ.

Mar
20

સુવિચાર ૧૫

જીવનમાં જો તમે સફળતા ઇરછતા હો તો, ખંત ને તમારો જિગરી દોસ્ત, અનુભવને તમારો

શાનો સલાહકાર, સાવધાનીને મોટો ભાઈ અને આશાને તમારે પ્રતિભાશીલ વાલી બનાવી દો.

– ઇમર્સન

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com