Browsing all articles tagged with પ્રેમ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Oct
25

રમૂજ ૧૮

શીલા: મને એની સાથે બીજી નજરે પ્રેમ થયો હતો.

બહેનપણીઃ બીજી નજરે ? એટલે ?

શીલાઃ પહેલી નજરે મેં એને રસ્તો ક્રોસ કરતા જોયો અને બીજી નજરે એને એની ઔડી કારમાં બેસતા જોયો.

Sep
24

રમૂજ ૧૪

એકવાર એક સાસુ એમના જમાઇઓને એમના પર કેટલો પ્રેમ છે એ જાણવા દરિયામાં કુદી પડ્યા.

પહેલા જમાઇએ સાસુને બચાવી લીધા.

સાસુએ ખુશ થઇને એ જમાઇને મારુતિ આપી.

બીજા દિવસે ફરીથી સાસુ દરીયામાં કુદી.

આ વખતે બીજા જમાઇએ બચાવી લીધા.

સાસુએ એને પણ ખુશ થઇને બાઇક આપી.

ત્રીજા દિવસે ત્રીજી વાર સાસુ દરીયામાં કુદી.

પણ ત્રીજા જમાઇને થયું કે હવે તો મને ઇનામમાં સાઇકલ જ મળશે.

એમ સમજી સાસુને ના બચાવી…. સાસુ મરી ગઇ.

પણ એના બીજા જ દિવસે એ ત્રીજા જમાઇને મર્સીડીઝ મળી… બોલો…

સસરાએ આપી…

Aug
19

શાયરી ૧૬

ચાહે છે તું પણ જીવું છું તેવા વહેમમાં
મલે છે પ્રેમ નો સાચો અર્થ, જોવું છું તારા નયન માં,
ચાહે તું મને મલે કે ના મલે,
પણ જિંદગી વીતાવીશ તારા પ્રેમ માં.

Jul
19

શાયરી ૧૪

પ્રેમ કરે એને જગત માફ નથી કરતું,
કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતું,
લોકો પ્રેમ ને પાપ કહે છે,
પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું,

Jan
7

શાયરી ૧૧

આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે.

Jan
5

શાયરી ૧૦

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે?

Jan
2

શાયરી ૩

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે?

Jan
1

શાયરી ૨

તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમાં,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.

Mar
17

સુવિચાર ૮

મનુષ્યો પોતાના આત્મામાં સત્ય, ત્યાગ, દયા , પ્રેમ અને

શક્તિઓ જેટલો વિકાસ કરે એટલો વધારે મહાન બને.

સ્વેટ માર્ડન

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com