Browsing all articles tagged with દિલ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Jan
7

શાયરી ૧૨

આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા દિલથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું.

Jan
3

શાયરી ૫

રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું?
હરદમ જો તેની યાદ રડાવે તો શું કરું?
ખબર મળ્યાં હતા કે થાસે મુલાકાત સ્વપ્નામાં,
પણ રાતભર જો ઊંઘના આવે તો શું કરું?

Jan
2

શાયરી ૪

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ?
રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ?
જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ?

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com