Browsing all articles tagged with ઘર - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Dec
13

રમૂજ ૧૯

છોકરીએ બોયફ્રેન્ડને બનાવ્યો મામુ,

રાત્રે ૧૨ વાગ્યે છોકરીએ એનાં બોયફ્રેન્ડને કોલ કરીને કહ્યું,

મારા ઘરે કોઇ નથી.

બોયફ્રેન્ડ જ્યારે તેનાં ઘરે પહોંચ્યો તો ખરેખર ત્યાં કોઇ નહતું,

ઘરને તાળુ મારેલું હતું.

Sep
24

કહેવત ૧૫૫

બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું

Oct
5

કહેવત ૭૬

ડાકણેય એક ઘર તો છોડે.

Mar
24

કહેવત ૨૮

ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ.

Mar
24

કહેવત ૨૭

ઘરના ભુવા ને ઘરના ડાકલાં.

Mar
24

કહેવત ૨૬

ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો.

Mar
24

કહેવત ૨૩

ઘર બાળીને તીરથ ન કરાય.

Mar
24

કહેવત ૨૨

ઘર ફૂટે ઘર જાય.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com