Browsing all articles tagged with ગાય - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Feb
25

જોડકણાં – ૩

લાંબી લાકડી ખભે રાખી
ગોવાળ ગાયો ચારે;
પેટ ભરીને ઘાસ ચરાવી
સાંજે ઘેર આવે.

Apr
28

ઉખાણાં ૧૪

ગણ ગણ ગુંજન કરે,

ને કાન આગળ ગાય,

ચટકો તો એવો ભરે કે,

આવે ટાઢિયો તાવ.

– મચ્છર

Mar
25

ઉખાણાં ૧૦

હું ઊગું ને સવાર પડે,

ચાંદો-તારા નાસી જાય,

ચારે બાજુ અજવાળું થાય,

પંખી મીઠા ગીતો ગાય.

–  સૂરજ

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com