Browsing all articles tagged with આગ - ગુર્જરનગરી .કોમ - Gurjarnagri.com | Gurjar Nagri Gujarati Portal
Mar
25

ઉખાણાં ૧૨

માથે આગ લેતી,

ધીરે આંસુડા સારતી,

મીણથી હું બનીને,

સૌને પ્રકાશ દેતી,

– મીણબતી

Mar
24

કહેવત ૨૮

ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ.

Mar
17

સુવિચાર ૯

ઘણના ઘા ખાઈ તે ઘાટ પામે!

આગમાં બરતન જલે તો બરતન પાકું થાઈ.

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com