Browsing all articles in સુવિચાર
Dec
22

સુવિચાર ૨૪

સંકલ્પબળ, પરિશ્રમ અને દિમાગનાં ઉપયોગ વગર કોઈને સફળતા મળતી નથી.

– સ્વામી વિવેકાનંદ

Dec
22

સુવિચાર ૨૩

ઝાડના મૂળિયાં પથ્થર જેવી જમીનને તોડીને ઊંડે ઉતરે છે,  સ્ત્રીમાં પણ આવું જ બળ છે.

Dec
19

સુવિચાર ૨૨

પ્રબળ વિશ્વાસ એ જ મહાન કાર્યોનો જનક છે.

– સ્વામી વિવેકાનંદ

Dec
19

સુવિચાર ૨૧

કોઇપણ લાઈનમાં શ્રેષ્ટ સફળતા હાંસલ કરવાનો સાચો રસ્તો જે તે લાઈનમાં તમારી જાતને પૂરેપૂરી પાવરધી બનાવવાનો છે એમ હું માનું છું.

– એન્ડ્ર્યુ કાર્નેગી

Dec
9

સુવિચાર ૨૦

જે માણસ પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવતો નથી. અર્થાત શાંત રહી શકે છે તે આફતો, મુશ્કેલીઓ અને પ્રોબ્લેમો સરળતાથી ઉકેલી શકે છે.

Apr
3

સુવિચાર ૧૯

જિંદગીમાં આગળ વધવું હોય તો નકારાત્મક વિચારો અને નિંદા કરવામાં સમય બગાડશો નહીં.

– અજ્ઞાત

Apr
3

સુવિચાર ૧૮

નકશા વિનાનું મકાન આનંદ ન આપે , લક્ષ્ય વિનાનું જીવન સિદ્ધિ ન આપે !

Apr
2

સુવિચાર ૧૭

ક્રોધને પકડી રાખવો એ ગરમ કોલસાને કોઈકની પર ફેંકવાના ઈરાદા સાથે પકડી રાખવા બરોબર છે. એનાથી તમે પોતે જ દાઝો છો.

– ભગવાન ગૌતમ બુદ્ધ

Apr
2

સુવિચાર ૧૬

તો તમે એવું માનો છો કે બધી દુષ્ટ બાબતોનું મૂળ પૈસો છે. પણ શું તમે ક્યારેય એ પૂછ્યું છે કે આ પૈસાનું મૂળ શું છે?

– એન રેન્ડ

Mar
20

સુવિચાર ૧૫

જીવનમાં જો તમે સફળતા ઇરછતા હો તો, ખંત ને તમારો જિગરી દોસ્ત, અનુભવને તમારો

શાનો સલાહકાર, સાવધાનીને મોટો ભાઈ અને આશાને તમારે પ્રતિભાશીલ વાલી બનાવી દો.

– ઇમર્સન

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com