Browsing all articles in કાવ્યો
Mar
4

ઉનાળાની બપોર

unalani-bapor

કવિ નાં મતે ઉનાળાની ઉકળતી બપોર…..

હવામાં વર્તાય છે ઘણી તંગી અહી…
ગરમીમાં દેખાય છે ઘણી છૂટછાટ અહી…
અગનભઠ્ઠીમાં ગરીબ ભૂંજાય છે અહી…
બંધ બારણે તવંગરોને શિયાળો છે અહી…
લાંબી જીભ કાઢી લાલીઓ બેઠો છે અહી…
ઝાડની બખોલમાંશોધે છે ઠંડક અહી…
ભૂરો થયો છે ઘણો ક્રોધિત અહી…
ઠેલે છે અગન ઉનાળાની બપોર અહી…
લૂ…થી લૂલા થયા છે રસ્તાઓ અહી…
કરફયૂ લદાઓ છે શેરીઓમાં અહી…
‘રાજુ’ કહે છે ચોક્કસ રાખ થાશું અહી…
તકેદારીના જો પગલાં હવે ભરશું અહી…
થઇ છે સીમાપાર આતિશયોક્તિની અહી…
ગ્લોબલ વોર્મિંગની છે ઘણી અસર અહી…

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com