Browsing all articles in કળા
Nov
5

ફ્રી હેન્ડ રંગોળી

દિવાળી એ ફેસ્ટિવલ ઓફ કલર કહેવાય છે. લોકો નવું શું કરવું તેવું વિચારતાં હોય છે. જેમાં ડેકોરેટિવ આઈટમ્સ અને રંગોળી ડેકોરેશનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેથી દિવાળી પહેલાં ક્રાફ્ટ અને રંગોળીની વિવિધ સંસ્થાઓ દ્વારા સ્પર્ધા યોજાય છે, તો ક્યાંક તેમને નવી વેરાઈટી અંગે શીખવાડવામાં આવે છે.

તા: ૪/૧૧/૨૦૧૨ થી તા: ૭/૧૧/૨૦૧૨ દરમિયાન રાજકોટ ખાતે આર્ટ ગેલેરીમાં તમે કલાકાર મયુરભાઈ નાગર નું ફ્રી હેન્ડ ચીરોડી કલરથી દોરેલી રંગોળી નું પ્રદર્શન માણી શકો છો.

કલાકાર ની વિગતો:

કલાકાર: મયુરભાઈ નાગર
ઈમેઈલ: mayurnagar117@gmail.com

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com